સ્મિત રેલાવો ... કારણકે કોઈ તસવીર કે મૂર્તિમાં કૃષ્ણ ક્યારેય નિરાશ - ઉદાસ જોવા મળશે નહીં <|>
>કૃષ્ણ એકમાત્ર એવા ઈશ્વર છે જે તસવીરો કે મૂર્તિઓમાં ક્યારેય નિરાશ કે ઉદાસ જોવા નહીં મળે . તેઓ એકમાત્ર એવાદેવ છે જેમના ચહેરા પર હંમેશાસ્મિત રેલાય છે . તે નૃત્ય કરે છે પ્રેમલીલા કરે છે . ટીખળ કરે છે . આજીવનમસ્તીમાં ઝૂમ્યા કરે છે . પણ સ્થિતિ હોય , એ પછી યુદ્ધ હોય કોઈ વિરોધીનું માથું વાઢી દેતા હોય અથવા આનંદમય વાતાવરણ કે ગંભીર પરિસ્થિતિમાં હોય . તેમના ચહેરા પર હંમેશાસ્મિત રહેતું . લોકો તેને દૈવી ગુણ છે . પણ ખરેખર તો એમાનવીય ગુણ છે
No comments: