યતો કૃષ્ણસ્તતો જયઃ
શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંધની | શરૂઆતમાં એક શ્લોકમાં શકદેવજી પરીક્ષિતને કહે છે : લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરી પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી . તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વીદેવી ગાયનું રૂપ ધરી બ્રહ્માજીના શરણમાં ગયાં . પછી બ્રહ્માજીએ ક્ષીરસાગરના તીરે જઈ પુરુષસૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી . આ સ્તુતિની ફલશ્રુતિ રૂપે પૃથ્વીની રક્ષા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ યદુવંશમાં અવતાર લીધો . ( શ્રીમદ્ ભાગવત - સ્કંધ 10 , અધ્યાય 31 ) | ઉગ્રસેનનો પુત્ર કંસ દુષ્ટ હતો . પોતાની કાકા દેવકની દીકરી નવપરિણીત દેવકી અને વાસુદેવને રથમાં બેસાડી એ જઇ રહ્યો હતો ત્યારે એને આકાશવાણી સંભળાઈઃ દેવકીનો આઠમો પુત્ર તારો વધ કરશે . શ્રીકૃષ્ણ દેવકીના આઠમા પત્ર સ્વયં સત્યરૂપ છે - ઈશ્વર છે . તત્ત્વજ્ઞાની પુરુષો - સંતો બેધામાં એમનાં જ દર્શન કરે છે . છેવટે સત્યનો હંમેશાં વિજય થતો હોય છે . તો કૃષ્ણસ્તતો જયઃ કંસની ઉપેક્ષાનો ઉત્તર આકાશવાણીમાં હત . . કંસ અહંકારનો પર્યાય બની ગયો હતો . અહંકારથી ઉત્પન્ન થયેલું અજ્ઞાન એટલે ઈશ્વર અને જાવ વચ્ચેનો પડદો . પોતે શિવનો અંશ છે એવું જ્ઞાન થવામાં જીવને આ પડદો બાધક નીવડે છે . આ સ્થિતિમાં જીવને જ્ઞાનબોધ કરાવવા સત્યને - ઈશ્વરને સાકારરૂપે પ્રગટ થવું પડતું હોય છે .

Happy janmashtami
ReplyDelete