વાસુદેવને વહાલી વાંસળી
સદીઓ વીતી ગઈ , છતાં પણ આજેય શ્રીકૃષ્ણ આપણી આસ્થાનું પ્રતીક અને અબાલ - વૃદ્ધ સૌના પ્રિય રહ્યા છે . વૈષ્ણવજનો માટે તો શ્રીકૃષ્ણ સદૈવ શૃંગારના દેવ રહ્યા છે દરરોજ બાળકૃષ્ણને કેશર - ચંદનયુક્ત જળથી સ્નાન કરાવી તેમના મસ્તક પર મોરપીંછ , હાથમાં વાંસળી અને કદંબવૃક્ષની ડાળે હિંડોળો બાંધી ઝુલાવવાની કલ્પના વગર નિત્યપૂજા પણ અધૂરી ગણે છે . આવો , આજે આપણે જાણીએ કે શ્રીકૃષ્ણને મોરપીંછ , વાંસળી અને કદંબવૃક્ષ પ્રિય શા માટે છે ?
મોરપીંછ
રાધાના પ્રેમનું પ્રતીક મનાય . રાધાને મોર અતિ પ્રિય હતો . આથી તેણે પિતાના બગીચામાં અસંખ્ય મોરને પાળ્યા હતા . કૃષ્ણ જ્યારે અહીં આવી વાંસળી વગાડતા ત્યારે રાધા ભાવવિભોર બની નૃત્ય કરતી . આ સમયે મોર પણ રાધા સાથે ભાવવિભોર બની નૃત્ય કરતા હતા . રાધાને મોર અતિ પ્રિય હોવાનું કારણ એટલું કે મોર નખશિખ બ્રહ્મચારી અને વાસનારહિત પક્ષી છે , માટે . મોરના આ ગુણને લીધે રાધાને મોર સાથે આત્મીયતા બંધાઇ ગઇ હતી . કુષ્ણ રાધાનો મોરમ જોઇ અતિ પ્રસન્ન થયા . એક દિવસ વાંસળીના સૂર સાથે લીન થઇને નૃત્ય કરતી રાધા ભાન ભૂલી ગઈ . વાંસળી અટકી ગઇ , પણ રાંધા અને મોરનું નૃત્ય ન અટક્યું . આ સમયે શ્રીકૃષ્ણએ રાધાને રોકી . નૃત્ય દરમિયાન મોરપંખમાંથી અનેક મોરપીંછ ખરી પડ્યાં હતાં . એમાંથી એક મોરપીંછ હાથમાં લઇ શ્રીકૃષ્ણએ કહ્યું : ' રાધા ! આ મોરપીંછને મારા મસ્તકના મુકુટ પણ ધારણ કરાવી દે . આ મોરપીંછ તારા વિશુદ્ધ પ્રેમનું પ્રતીક છે . હું તેને સદેવ મારા મસ્તક ધારણ કરીશ . મોરપીંછ વગર મારો શૃંગાર અધરો ગણાશે . આવી રીતે રાધાના શદ્ધા પ્રેમના પ્રતીકરૂપે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યા અને રાધાના પ્રેમને ઉચ્ચત્તમ સ્થાન આપ્યું . ઉસળી * મોર નખનિજ અતિ પ્રિય ર રજૂ કરતા

No comments: