Om Namo Namo Narayana | Har Mahadev
મહાદેવ હર ॐ નમો નારાયણ
*ॐ નમો નારાયણ*
આખું વાંચી ને તમારો અભીપ્રાય કે જો કેવી રીતે જળવી રાખજો આપણી સંસ્કૃતિ
ખાસ તો એ જણાવું કે આજ કાલ સોશ્યલ મીડીયા નો ઉપયોગ વધતો જાય છે પણ જે પોસ્ટ કરીયે તે જોવ વાંચો શું કહેવા માંગે તેના શબ્દો પણ આપણે નથી વાંચતા બસ લાઈક શેર કોમેંન્ટ કરીદયે છે.આજ કાલ જો એક શબ્દ અવરો લખાઈ જાય તો કેચપ કરી માફિ માંગવી પડે માફિ એવાં લોકો કહેશે જે કાંઈ જાણતાજ નથીં બસ આવાં કયો વ્યક્તિ શું બોલે કયા ભુલ આવે તેવુ જ ધ્યાન દોરતા હોઈ છે. શું કામ આપણે આવુ કરવું જોયે ધમઁ ને આધીન કોઈ દેવી-દેવતા કે સંસ્કૃતિ ને ઠેસ પોચે અને કોઈ ધમઁ ને સંસ્કૃતિ નુ જતન કરતા હોઈ સાચા ધમઁ ને વરેલા હોઈ તે કયારે કોઈ ની ટીકા નથી કરતા અને સારે રસ્તે દોરે છે.પણ આજ કાલ ધમઁ ને વરેલા પણ ટીપ્પણી કરી રહ્યા છે.આપણે આપણી સંસ્કૃતિ.સનાતન ધર્મ ને ભજને જીવીત રાખવુ હોઈ તો સંસ્કૃતિ જાળવી રાખો બાકિ જો કળિયુગ ના એંધાણ દેખાઈ રહ્યા છે.આગમવાણી વાણી માં લખ્યું છે કે
ખોટાં થાશે પુસ્તક,ખોટાં પાનિયાં,ખોટાં કાંઈ કાજીનાં કુરાન,અસલજાદી રે ચૂડો પહેરશે,એવા કાંઈ આગમનાં એંધાણ...
લખ્યા ને ભાખ્યા,સોઈ દિન આવશે..
પુસ્તકો ખોટાં પડશે આટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં.કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધમઁગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અથઁ અહીં અભિપ્રેત છે.જે સાચો શુરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે.
આવા કળિયુગ માં થી બચવા ધમઁ ને સંસ્કૃતિ ને સાચવવા સારો ધમઁ નો મારગ પકડી રાખજો.
મહાદેવ હર
ॐ નમો નારાયણ
No comments: