traffic Niyam
Traffic Niyam: આજથી ગુજરાતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ નવા દંડ લાગુ . જાણો , ક્યાં ગુનામાં કેટલો દંડ > એકબાજુ જ્યારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મોટા પાયે દંડની રકમ વસૂલવામાં આવી રહી છે, ત્યાં હૈદરાબાદ પોલીસ લોકોને નિયમો પ્રત્યે જાગૃત કરવાનું કામ કરી રહી છે. તેના માટે તેમણે એક નોખો અભિયાન શરૂ કર્યો છે.
No comments: